Back

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ હાલોલ રૂરલ પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં ફ્રૂટપેટ્રોલીગ કર્યું

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શુક્રવારે સાંજે શાંત થતા હવે ગુપ્ત બેઠકો અને ગુપ્ત પ્રચારનો તમામ પક્ષો દ્વારા આરંભ કરાશે જેને લઇ હાલોલ પોલીસ મથકના પી.આઇ સાહેબના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસ મથકની ટીમે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ચૂંટણીઓને લઇ ન બને તે હેતુથી ગ્રામની પ્રજાને સંદેશ આપવા શુક્રવારે સાંજના સુમારે સંવેદનશીલ હાલોલ ના એવા બાસ્કા, સાથરોટા,મસવાડ સહિતના ગામોમાં ફ્રૂટપેટ્રોલિંગ કર્યું હતું

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..