Back

પ્રચારના પડગામ બન્યા શાંત આચારસંહિતા આજથી અમલ

અહેવાલ 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

પ્રચારના પડગામ બન્યા શાંત આચારસંહિતા આજથી અમલ 

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં આજે આચારસંહિતા લાગુ દિવસ દરમિયાન રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટેજ દિવસ દરમિયાન વિવિધ રેલીઓ યોજાઈ હતી જેમાં બાઈક રેલી તથા ડીજે ના તાલે મતદારો ને રીઝવવા પ્રયત્ન કરી એડી ટોચી નું જોર લગાવવામાં આવ્યું હતું જેમાં ભિલોડા વિસ્તારમાં મોટાકંથારિયા, ઓડ, કિશનગઢ, ભિલોડા, જેવા વિસ્તારમાં મતદારો ને રીઝવવા માટે નેતાઓએ પ્રચાર અર્થ જોડાયા હતા ત્યારે સાંજના 6 વાગ્યાં પછી પ્રચાર થંભી ગયો હતો હવે જોવાનું એ રહ્યું કે મતદારો જીતનો ખેસ કોને પહેરાવે છે 

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..