ભિલોડાના નવા વેણપુર માં ફોરેસ્ટર વોચમેન પર હુમલો
ભિલોડાના નવા વેણપુર માં ફોરેસ્ટર વોચમેન પર હુમલો
જેમાં ભિલોડાના નવા વેણપુર ગામે ખેતરના શેઢા પરની ડારિયો કાપી રહેલ શખ્સ ને ઠપકો કરાયો હતો જેના પગલે શખ્સ અને તેના પિતાએ ઝગડો કરી ફોરેસ્ટ ના વોચમેન કુહાડી ના મુદ્દલ થી માર મારી મારી નાખવાની ધમકીઓ આપી હતી આખરે બન્યે વિરૂધ્ધ શામળાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી


