દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ ના જંબુસર ગામનો સરપંચ ચુંટણી માં જાહેર માં દારૂ વેંચતા ઝડપાયો
રિપોર્ટર. અજય.સાંસી
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ ના જંબુસર ગામનો સરપંચ ચુંટણી માં જાહેર માં દારૂ વેંચતા ઝડપાયો,,
દાહોદ જિલ્લા ના દેવગઢ બારીઆ તાલુકા ના વાંદર તાલુકા પંચાયત સીટ પર જંબુસર ગામના ભાજપ ના ચાલુ સરપંચ શ્રી મહેશભાઈ જશુભાઈ રાઠવા વિદેશી દારૂ નું ભાજપ ની ભરીસભા માં વિતરણ કરી ભારત દેશ ના દારૂ બંધી કાયદા નો ભંગ કરી ગુનો કર્યો છે,,
આ સભા જંબુસર ગામના ભાજપ પાર્ટી ના સરપંચ મહેશભાઈ જશુભાઈ રાઠવા ના ઘરની નજીક પ્રાથમિક સ્કુલ છે ત્યાં અગાડી ભાજપ ની જાહેર સભા રાખી છે અને ત્યાં ભરપુર ખુલ્લે આમ જાહેર જનતા માં દારૂ નું વિતરણ કરી રહ્યા છે
લોકો ને દારૂ સભામાં ખુલ્લે આમ વહેંચી ને લોકો ને કહે છે કે મારો દારૂ પીને એક પણ મત અપક્ષ કે કોંગ્રેસ ને જવો જોઈએ નહીં ઓન્લી ફોર ભાજપ ને જ આપડો મત જવું જોઈએ તેવી ચર્ચા કરતા દારૂ નું ભરપુર વિતરણ




