Back

રાજુલા ના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર તેમજ ચોટીલા ના ધારાસભ્ય ઋત્વિક ભાઈ મકવાણા અને કોંગ્રેસ કાર્ય કર્તાઓ મજાદર (કાગધમ ) સોનલ માં ના આશીર્વાદ લીધા

ન્યૂઝ અમરેલી


આજ રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી ને અનુ લક્ષી અને ચાંચ જિલ્લા પંચાયત ના પ્રચાર નિમિતે આપડા રાજુલા ના ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર  તેમજ ચોટીલા ના ધારાસભ્ય  ઋત્વિક ભાઈ મકવાણા અને કોંગ્રેસ પક્ષ ના કાર્ય કર્તાઓ મજાદર (કાગધમ ) સોનલ માં ના આશીર્વાદ લીધા...


વીરજી શિયાળ

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..