કેવડિયા કોલોની પોલીસ ફોર્સ ની ફ્લેગ માર્ચ
નર્મદા આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અન્વયે કેવડિયા કોલોની પોલીસ ફોર્સ ઘ્વારા ફ્લેગ માર્ચ.
આગામી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ને લઈ કાયદો વ્યવસથા જળવાય રહે તે હેતુ પી એસ આઈ ચૌધરી ની અધ્યક્ષતામાં આજ રોજ કેવડીયા પોલિસ દ્વારા કેવડીયા કોલોની વિસ્તાર માં આગામી સ્થાનિક સ્વારાજ નું ઇલેક્શન શાંતિપૂર્ણ અને ભયમુક્ત રીતે તેમજ નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રૂટમાર્ચ કરવામાં આવેલ.
કેવડિયા કોલોની -અનીશ ખાન બલુચી



