Back

દામનગર શહેર ની નગર પાલિકા ની ચુંટણી દરમ્યાન શહેર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી.

દામનગર શહેર ની નગર પાલિકા ની ચુંટણી દરમ્યાન શહેર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી.


દામનગર નગરપાલિકાની ચુંટણીમા ભાજપના કાર્યકર્તાઓની દાવેદારી સાંભળવા માટે આજ રોજ તા. ૨૬ જાન્યુઆરીએ પટેલવાડી દામનગર ખાતે ઉપસ્થિત જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી અતુલભાઈ કાનાણી, પૂર્વ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી જીતુભાઈ ડેર, અમરેલી નગર પાલિકા  બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કોમલબેન રામાણીએ કાર્યકરોતાઓની દાવેદારી સાંભળીને લેખીત અરજીઓ સ્વીકારેલ હતી. આ પ્રસંગે દામનગર શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટર વિમલ ઠાકર દામનગર

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..