પ્રજાસતાક પર્વ અને જન્મદિવસનો યોગાનુયોગ માસ્ક પહેરો- સોશ્યલ ડીસ્ટન્સ જાળવો- ભુલકાની અપીલ
પ્રજાસતાક પર્વ અને જન્મદિવસનો યોગાનુયોગ
માસ્ક પહેરો- સોશ્યલ ડીસ્ટન્સ જાળવો- ભુલકાની અપીલ
જામનગર
રિપોર્ટર નયના દવે
વંદે માતરમ.... જય હિન્દ......... જય ભારત..........
મારું નામ વ્યોમ છે........૨૬ મી જાન્યુઆરી ૨૦૧૮ નારોજ મારો જન્મ થયો છે.
હું મારા દાદા નરેન્દ્રભાઈ અને દાદી દિપ્તીબેન નો લાડલો મારી મીરાં ફઈ નો સ્માર્ટી બોય છું.
મારા પાપા હર્ષિલ અને મમ્મા ચાંદની નો ક્યુટ બોય છું. આમતો મને ઘણા ઉપનામ આપવામાં આવ્યા છે વિઠ્ઠલ, વિનાયક, પ્રેમાનંદ વિગેરે.....
મારી માં હીના એટેલે મારી નાની અને મારા નાના જગુભાઈ નો પ્રેમાળ અને હેતલ દીકરો છું મારી માસી ડીમ્પલ , નિરાલી, હેલી અને પવિત્રા નો હું નોટી બોય છું મારા મામા કેશવ અને ઓમ નો હું ક્રેઝી બોય છું ...મારા જન્મદિવસ નો મને ગર્વ છે કે મારો જન્મ ભારતવર્ષ માં થયો છે કોરોના કાળમાં ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરવું અને સોશ્યલ ડીસ્ટન્સ અવશ્ય જાળવજો...હો....
આપ સૌ વડીલો ને મારા જય હિન્દ જય ભારત વંદે માતરમ.....




