હરસુરભાઈ લાખણોત્રા તથા હીરાભાઈ સોલંકીનો ગ્રામ જનોએ આભાર માન્યો...
ન્યૂઝ
રાજુલા
રાજુલા તાલુકા ના ભચાદર ગામ થી ભેરાઇ રોડ ને જોડતો રોડ બનાવ માટે ઉચૈયા ભચાદર ધારાનાનેસ ગામો ના સરપંચો ધ્વરા રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા તથા હિરભાઈ સોલંકી ને રજુવાત કરતા તેવો ધ્વરા નાયબમુખ્યમત્રી નીતિનભાઈ પટેલ ને રજુવાત કરતા વેલી તકે નવા રોડ માટે જોબ નંબર મળશે
હરસુરભાઈ લાખણોત્રા તથા હીરાભાઈ સોલંકીનો ગ્રામ જનોએ આભાર માન્યો...