Back

મોરબી:મહારાણા પ્રતાપની પુણ્યતિથી નિમિતે રાજપૂત કરણી સેના દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી

આજ રોજ શ્રી રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ની આગેવાની હેઠળ આજ રોજ મહારાણા પ્રતાપ ની પુણ્ય તિથિ નિમિતે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે શહેર પ્રમુખ વિશ્વરાજ સિંહ જાડેજા તથા શ્રી રાજપૂત કરણી સેના મોરબી ના હોદેદારો એકત્રિત થયા હતા અને  મહારાણા  પ્રતાપની પ્રતિમા ને ફૂલ માળા પહેરાવી  પુષ્પાંજલિ આપી

રીપૉટર: ઘવલ ત્રિવેદી 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..