મોરબી સબ જેલમાં સેનેટાઇઝર કરાયું.
મોરબી સબ જેલમાં સેનેટાઇઝર કરાયું.
કોરોના મહામારીએ પૂરા વિશ્વમાં ભરડો લીધો છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના
પગલાં રાખવા જણાવેલ છે. આમ તો હવે વેકસીનનો પ્રથમ તબબ્કો ચાલુ થઈ ગયો છે. છતાં સાવચેતી
રાખવી જરૂરી છે. ત્યારે મોરબી સબ જેલના અધિકારી/કર્મચારીઓ
દ્રારા જેલમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના
નિયંત્રણના ભાગરૂપે જેલ ની તમામ બેરેક, મહિલા યાડૅ,વિ.શી.વિભાગ તથા ઓફિસ વિભાગ માં સેનેટાઇઝર કરાવવામાં આવેલ છે.







