Back

ઉપલેટા તાલુકાનાંગ્રામ્યકક્ષાના R.S.S મંડળ દ્વારા રામ મંદિર નવનિર્માણ નિધીફંડનું અભિયાન

મરુ પણ માગું નહી અપને તન કે કાજ પણ પરમાર્થને કારણે મોહે માગતા ના આવે લાજ


    હાલ ભારત ભરમાં શ્રી રામ મંદિરના નવ નિર્માણ માટે નિધીફંડ સમર્પણ કરવામાં આવે છે ત્યારે ઉપલેટા તાલુકાનાં ગ્રામ્ય કક્ષાના R.S.S. મંડળ દ્વારા નિધી ફંડ માટેનું અભિયાન ચાલે છે તેમાં ઢાંક ,તણસવા,મેરવદર,પ્રાસલા,વડેખણ,ગધેથડ,રાજપરા ના યુવાનોએ અભિયાન હાથ ધરેલ છે ભારતીયનું પ્રતિક સૌનું ગૌરવ સ્થાન અયોધ્યા શ્રીપ્રભુરામ મંદિરના નવ નિર્માણ હેતુએ મીટીંગનું આયોજન થયેલ હતું ગામ તથા આજુબાજુના ગામમાં બેનરો લગાવી રામ મંદિર નિર્માણ નિધીફંડ સમર્પણ માટે લોકો સામેથી ઉત્સાહ ગ્રામજનો તરફથી મળી રહ્યો છે


ન બન કુબેર જો નથી ધન મંદિર નિર્માણ કાજે બન ખિસકોલી કર અર્પણ થોડું પ્રભુશ્રીરામ કાજે 

ઉપલેટા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..