Back

મોરબીમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે એક સ્કૂલ લાઈફ ઉપર Short Film (Safar - A school Journey)

મોરબીમાં પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે એક સ્કૂલ લાઈફ ઉપર Short Film (Safar - A school Journey)

તા. 24-01-2021 ના રોજ સમય સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન ગર્લ્સ માટે અને બોઈઝ માટે ૩ થી ૫ નો સમય રાખેલ છે. મોરબી ની સેન્ટ મેરીમાં  આ ફિલ્મ નું ઓડીશન લેવામાં આવશે તો જે લોકો ને આ ફિલ્મ માં ભાગ લેવો હોઈ તે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકે છે .

શિવમ પંડીત 7016276664, ઠાંકચન સર 8320338276, કાજલ મેહતા 8469612515, હર્ષા અયલની -9924532868

જે લોકો ને અકટિંગ નો શોખ હોય એ જલદી થી પોતાનું નામ રેજીસ્ટર કરાવે Form Link -

https://docs.google.com/forms/d/e/1FAIpQLSftsey8zuNovhcJxf-TUwhP28ivDSU2n-b1ngmKjmROAImVrA/viewform

Age group for casting - 5yrs - 45yrs , Audition date/timing -

હાલની કોવિડ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને સૌ ને માસ્ક પેહરવું ફરજીયાત રહેશે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..