Back

દામનગર પોલીસ સ્ટેશન ખાતે સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવતા પોલીસ અને હોમગાર્ડ જવાનો નું મેડિકલ ચેક અપ જરખિયા પી એ સી દ્વારા કરાયું

દામનગર શહેર પોલીસ  અને હોમગાર્ડ જવાનો ની  મેડિકલ ચકાસણી સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવતા કર્મચારી ઓ નું નિરામય આરોગ્ય જળવાય તેવા ઉમદા ઉદેશ સાથે દામનગર શહેર  પોલીસ અને હોમગાર્ડ  લાઠી તાલુકા હેલ્થ ઓફિસર આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ જરખિયા PHC ના મેડિકલ ઓફિસર ડૉ. પાર્થ ચાવ તેમજ શીતલબેન રાઠોડ તથા દામનગરના હેલ્થ સ્ટાફ પ્રિયકાંતભાઈ ભટ્ટી, રાજભાઈ દીક્ષિત, રણજીતભાઇ વેગડા દ્વારા દામનગર પીએસઆઇ જી ડી આહિર અને પોલિસ  સ્ટાફ તથા હોમ ગાર્ડ નું હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું
દામનગર પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ ચેક અપ કરતા આરોગ્ય કર્મચારી ઓ .

રિપોર્ટર વિમલ ઠાકર દામનગર

લાઠી તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..