Back

બજરંગ દળ બીલીમોરાના કાર્યકરો દ્વારા જરૂરિયાત મંદ પરિવારોના 700 લોકોને ભોજનની સેવા પૂરી પાડવામાં આવી

હાલ કોરોના ની વાઈરસની મહામારી તેમજ lockdown ની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મંદ પરિવારોને સ્લમ વિસ્તાર જેવા કે કાંકરા ખાડી શ્યામનગર ઈંટ ના ભઠ્ઠા વાઘરેચ જેવા એરિયામાં 700 જેટલા ગરીબ પરિવારો માટે ભોજનની સેવા પૂરી પાડવામાં આવી હતી જેમાં સહયોગ આપનાર મનોજ મિશ્રા દેવેન્દ્ર દુબે સોનુ નિશ્રા દિનેશ મિશ્રા ડબ્બુ ફુલચંદ મિશ્રા રમેશ તિવારી પ્રમોદ મિશ્રા બબલુ મિશ્રા સમશેર સિંગ varshil પટેલ પ્રિન્સ મિશ્રા તરફથી ભોજનની સેવા પૂરી પાડી એક માનવતાનું પ્રેરણાદાયક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પ્રજાજનોએ તેમજ પત્રકાર મિત્ર શ્રી હેમલ પટેલે પણ આ માનવતા ના કાર્યને બિરદાવ્યું હતું તેમજ આભાર વ્યક્ત કર્યો હતો

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..