Back

કડી તાલુકાના ડાંગરવા ગામ નું ખુબજ સરાહનીય કામગીરી


કડી માં આવેલ ડાંગરવા ગામમાં પંચાયત દ્વારા આજે કોરોના વાયરસ ના કારણે સમગ્ર ગામ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે ત્યારે ગામ ના સ્વયંસેવકો દ્વારા ગામમાં ચુસ્તપણે બંધ નું પાલન કરવામાં આવે છે. અને ગામ ના સરપંચ શ્રી  પ્રદ્યુમનસિંહ ડાભી દ્વારા સમગ્ર ગામમાં સેનેટાઇઝેશન કરવામાં આવ્યું અને ગામના લોકો ને માસ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

કડી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..