Back

દાહોદ મા નોંધાયો કોરાના નો પોઝીટીવ કેસ

દાહોદ મા નોંધાયો કોરાના નો પોઝીટીવ કેસ 


મુળ દાહોદ ના અને વર્ષો થી ઈન્દોર રહેતા પરીવાર ની 9 વર્ષીય બાળકી નો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ 


ઈન્દોર થી એમ્બ્યુલન્સ મારફતે બાળકી ના પીતા ની દફનવિધિ માટે આવ્યા હતા દાહોદ 


ઈન્દોર થી આવ્યા ની જાણ થતા જ કલેક્ટરે તાત્કાલિક અસર થી તમામ ના રીપોર્ટ કઢાવ્યા હતા 


પરીવાર ના 5 માથી 4 નો રીપોર્ટ આવ્યો હતો નેગેટીવ 


9 વર્ષીય બાળકી નો રીપોર્ટ આવ્યો પોઝીટીવ 


બાળકી ના તમામ  પરીવાર જનો ને રખાયા ક્વોરોન્ટાઈલ મા 


બાળકી ને રખાઈ આઈસોલેશન વોર્ડ મા