Back

બનાસકાંઠા ના છેવાડા વિસ્તાર ના અશોકભાઈ સીંધી પરિવાર ધ્વરા 25 હજાર નો ચેક પીએમ રાહત ફંડ માં આપવામાં આવ્યું

બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાંગલે સાહેબ ને કર્યો ચેક અર્પણ

બનસકાંઠા જિલ્લા માં સહાય નો ધોધ વહી રહ્યો છે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલ કરતા જ બનાસકાંઠામાં સહાય નો ધોધ અવરીતપણે વહી રહ્યો છે ત્યારે આજે બનાસકાંઠા ના છેવાડા વિસ્તાર ના અશોકભાઈ સીંધી પરિવાર ધ્વરા 25 હજાર નો ચેક પીએમ રાહત ફંડ માં આપવામાં આવ્યું હતું સીંધી પરિવાર માં એમના પુત્ર સીંધી(પારવાણી ) મનોજભાઈ દુબઈ ખાતે નોકરી કરી પોતાના ઘર નું ગુજરાન ચલાવે છે છતાંય પણ દેશ માટે મોદી સાહેબ ની ફંડ ની હાકલ થી પ્રેરિત થઈ ને પીએમ રાહત ફંડ માં આ કોરોના ની મહામારી સામે લડવા આ ફંડ આપ્યું છે અને આગામી સમયમાં પણ થશે એવી રીતે દેશ માટે ખડે પગે રહીશુ તેમ સીંધી જયેશભાઇ એ જણાવ્યું હતું અમારો સીંધી(પારવાણી) પરિવાર એ દેશની સેવા માટે ખડે પગે રહેશે..અને 25000 નો ચેક બનાસકાંઠા કલેકટર શ્રી સંદીપ સાંગલે સાહેબ ને અર્પણ કર્યો હતો


વાત્સલ્ય ન્યૂઝ 

બળવંત રાણા

અમીરગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..