Back

દાંતા તાલુકા મા રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

મામલતદાર કચેરી દાંતાના રેવન્યુ તલાટી હરેશભાઈ રાવળ, દક્ષાબેન ચૌહાણ તેમજ મીનાબેન કોરોટ દ્વારા માળ ગામે જાતે રાશન કીટ ઉપાડીને જરૂરિયાત મંદોને પહોંચાડવામાં આવી...

*જય શર્મા*
*વાત્સલ્ય ન્યૂઝ*
*દાંતા (અંબાજી)*

દાંતા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..