Back

નવાબંદર ના દરિયા કિનારે આવેલ રામપરા ગામ ની સામે બાજુ એ આવેલ બાવળ ના જંગલ માં લાગી આગ....

ઉના

નવાબંદર ના દરિયા કિનારે આવેલ રામપરા ગામ ની સામે બાજુ એ આવેલ બાવળ ના જંગલ માં લાગી આગ....

બાવળ ના જંગલ માં આગ લાગી...આગ લાગવાનું કારણ અકબંધ...બાવળ ના જંગલ માં મોટા પ્રમાણ માં રહે છે પ્રાણીઓ...

રોઝડા, નીલગાય,સિંહ , દીપડા જેવા જંગલી પ્રાણીઓ પણ અહી વસવાટ કરે છે આ જંગલ માં...

માનવસર્જિત આગ હોવાનું અનુમાન..