Back

બિદડા અને તલવાણાના શ્રી રામનગર માં લોકડાઉન નુ ઉલ્લંઘન કરનાર ૩.સખ્સો સામે ગુનો નોંધી ને ચાર બાઈક ડિટેન કરવામાં આવી

હાલમાં વિશ્વભરમાં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ (covid-19).ને  ઝડપથી ફેલાતો અટકાવવા સારૂં તકેદારી ના ભાગરૂપે રાજ્ય સરકારશ્રી દ્વારા તથા મેં જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી આને કલેકટર સાહેબ શ્રી કચ્છ દ્વારા અલગ અલગ જાહેરનામાંઓ પ્રસિધ્ધ થયેલ છે અન્વયે તેની ચુસ્ત અમલવારી કરવાં સારું મેં પોલીસ મહાનીરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધીક્ષક શ્રી.સૌરભ તોલંબિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સુચના કરેલ હોઈ જેથી નાયબ પોલીસ અધીક્ષક શ્રી.જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજના ઓનાં માર્ગદર્શન મુજબ નો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રેટ્રોલીંગ ચાલુ કરવામાં આવેલ ત્યારે માંડવી પોલીસ મથકના પીઆઈ બી.એમ.ચોધરી, સાહેબ શ્રી ની કડક અમલવારી થી બિદડા ગામના આઉટ પોસ્ટ પોલીસ મથકના પો.હે.કોન્સ.વાલાભાઈ આહીર,પો.કોન્સ.મુળરાજભાઈ ગઢવી,પો.કોન્સ. ભાર્ગવભાઈ આ સ્ટાફના માણસો પ્રેટ્રોલિગ માં હતાં ત્યારે શ્રી રામનગર તલવાણા ગામ પાસે

(આરોપી નં-૧)

નિલેશ નારાણભાઈ ચૌધરી,(પટેલ)(ઉ.વ.૨૮).રહે.શ્રીરામનગર તલવાણા હાઈવે રોડ.તા-માડવી  ના લોકડાઉન નુ ઉલ્લંઘન કરી ને બાઈક લઈને બહાર કામ સિવાય ઘરની બહાર નિકળતા તો તેમની બાઈક,જીજે-૧૨,એડી-૨૨૬૦.ને ડિટેયન કરવામાં આવી હતી.

(આરોપી નં-૨)

સુલતાન હુસેન વાઘેર (મુસ્લિમ)(ઉ.વ.૨૨).રહે.ઝરપરા વાડી વિસ્તાર તા-મુન્દ્રા.તે લોકડાઉન નુ ઉલ્લંઘન કરી ને કોઈ પણ કામ વગર ઘરની બહાર નીકળી ને બાઈક લઈને બહાર નિકળતા તેમની બાઈક એચ.એફ.ડીલકસ જેમનાં રજી નહી હોવાથી ચેસીસ નં- જોતાં MBLHAWO68KL84624.વાળી ના એનંજી નં-HA11EFK SL 13880.વાળી બાઈક. ને ડિટેયન કરવામાં આવી હતી.

(આરોપી નં-૩)

સ્મિત કાન્તિલાલ છાભૈયા (પટેલ)(ઉ.વ.૨૫).રહે.શ્રીરામનગર તલવાણા તા-માડવી.કચ્છ.વાળા પોતાની બાઈક લઈને લોકડાઉન નુ ઉલ્લંઘન કરી ને કોઈ પણ કામ વગર ઘરની બહાર નીકળતા તો તેમની બાઈક બજાજ કંપની બાઈક નં જીજે-૧૨-બીજી-૬૨૯૮.વાળીને ડિટેયન કરીને આ સખ્સો એ સરકાર શ્રી ના કાયદા નું ભંગ કરતાં તો આ ત્રણેય આરોપીના વિરુદ્ધ ઈ.પી.કો.કલમ.૨૬૯,૧૮૮.તથા ગુજરાત પોલીસ એક્ટ કે.૧૩૯.મુજબ તે એવી રીતે કોલમ નં-૨ નુ ગુનો નોંધી ને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..