Back

શહેરા ઉર્દુ પ્રા.શાળામાં બાળકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું .

શહેરા 

શહેરા ઉર્દુ પ્રા.શાળામાં સરકારની યોજના મુજબ બાળકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું .સાથે બાળકો અને વાલીઓમાં કોરોના વાઈરસ અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન અને સંકલ્પ સાથે અમુક દૂર અંતર ના બાળકોને ઘરે જઈ ને પણ અનાજ નુ વિતરણ.જે ૧૧ દિવસ નુ પણ બાકી અનાજ સરકાર ના પરિપત્ર મુજબ બાળકો ને આપી પૂર્ણ કર્યું હતુ 


રિપોર્ટ જીગ્નેશ શાહ શહેરા

શેહેરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..