Back

ટંકારા વાસીઓ તથા ટંકારા પોલીસે રાત્રે ૯.૦૦ કલાકે દીપ પ્રગટાવી કોરાના ને અંઘકાર ને ભગાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને કરેલ અપીલ મુજબ ટંકારા વાસીઓએ પોતાના ઘરની લાઈટો બંધ કરી બાલ્કની અને છતમાં દીપ પ્રગટાવેલ અને પ્રકાશ રેલાવી કોરાના ના વાયરસ ને ભગાવેલ ટંકારા પોલીસ દ્વારા રાજબાઈ ચોકમાં મોરબી પોલીસ ટંકારા પોલીસ સ્ટેશન ના લખાણ  મુખ્ય દીવડા ઓ ની હારમારા પ્રગટાવેલ અને કોરોના વાયરસ ના અંઘકાર ને ભગાવેલ ટંકારા પોલીસના પી.એસ.આઇ એલ.બી બગડા વિક્રમભાઈ પ્રવીણભાઈ મેવા ટંકારા ગ્રામ પંચાયત તથા યુવાનો દ્વારા દિપ પ્રગટાવેલ ટંકારા રાત્રી ના ૯.૦૦કલાકે દીવડા ના પ્રકાશ થી ઝગમગી ઉઠેલ

Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..