Back

વડાપ્રધાન ની અપીલને ઉના શહેર વાસીઓએ વધાવ્યું

ધર્મેશ જેઠવા દ્વારા


વડાપ્રધાન ની અપીલને ઉના શહેર વાસીઓએ  વધાવ્યું


લોકો એ બરોબર નવ વાગ્યે પોતાના ઘરની લાઈટો બંધ કરી અને દીવા અને ટોર્ચ પ્રજલિત કર્યા


સાથે અમુક જગ્યા  એ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો


એક અદભુત માહોલ સર્જાયો


રાજ ગરબા ગ્રૂપનાં લોકોએ પોતાના ઘરે દિવાળી જેમ દીપ પ્રગટાવ્યા


દિવાળી જેવો માહોલ સમગ્ર ઉના શહેરમા જોવા મળ્યો


વડાપ્રધાન ની અપીલ ને લઈ કોરોના સામેની જંગમાં લડી રહેલા લડવૈયા ઓને ઉના વાસીઓએ પ્રોત્સાહિત કર્યા