Back

હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામીનારાયણ જ્યોત મંદિરે ૧૦૦૧ દીવડા પ્રગટાવ્યા.

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ ને લઈને દેશની જનતા સાથે વીડિયો સંદેશ જાહેર કર્યો હતો.એન જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ થી લોકોને અપીલ કરી હતી કે રવિવારે રાત્રે ૯ વાગે તમે તમારા ઘરની બહાર અને બાલ્કની પર ટોર્ચ, દીવો તેમજ મીણબત્તી પ્રગટાવજો જેથી એકતાના સદેશથી આપણે અંધકાર ને દૂર કરવાનો છે.જેને લઈ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આવેલ હાલોલ-ગોધરા બાયપાસ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ જ્યોત મંદિર ખાતે ૧૦૦૧ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા અને કોરોના સામે દેશની લડાઈ માં એકતાનું પ્રદર્શન કર્યું હતું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..