Back

વિસનગર માં ૧૦૮ દ્વારા ૯ મિનિટ માં દીવ પ્રાગટય ની ઉજવણી કરવા માં આવી.

સમગ્ર વિશ્વ કોરોના ના રોગચાળા માં ફસાયેલું છે. તે સમયે ભારત માં પણ ધીરે ધીરે રોગચાળા એ પણ પગ પેસારો કર્યો છે .એવા માં આપડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ૫ એપ્રિલ ના રાત્રે ૯ મિનિટ માટે ગર માં દીવ પ્રગટાવી ને રોગચાળા ને નાથવા માટે સમગ્ર દેશ ને આહ્વાન કરવા માં આવ્યું હતું એમાં ગુજરાત ના મેહસાણા ના વિસનગર તાલુકામાં ૧૦૮ દ્વારા સરકાર ના નિર્ણય ને સરસ ગણાવી ને ઉમળકાભેર ગણાવી ને દીવ પ્રાગટય કર્યો હતો જેમાં ૧૦૮ માં સમગ્ર સ્ટાફ નો સહયોગ જોવા મળ્યો હતો.

વિસનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..