Back

મેઘરજ તાલુકાના વિવિધ ગામડા ના લોકોએ દીપ જલાવી કોરોના વાઇરસ ને નાબૂદ કરવા સમર્થન આપ્યું

અહેવાલ 

મેઘરજ તાલુકાના વિવિધ ગામડા ના લોકોએ દીપ જલાવી કોરોના વાઇરસ ને નાબૂદ કરવા સમર્થન આપ્યું 

નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે આખા દેશને રાત્રે 9 વાગે 9 મિનિટ પોતાના ઘરના લાઈટ બન્ધ કરી દીપ જલાવાનું આહવાન કરવામાં આવ્યું તું ત્યારે આજે સમગ્ર દેશના 130 કરોડ લોકો એ દીપ જલાવી સમર્થન આપ્યું હતું 

ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગામડાના લોકો એ દીપ જલાવી પોતાની ફરજ અદા કરી હતી આજે કોરોના વાઇરસ સામે આખુ વિશ્વ લડી રહ્યું છે ત્યારે આજના દિવસે ગામડામાં પણ લોકો આ વાઇરસ ને નાબૂદ કરી શકાય તે માટે સમર્થન આપી રહ્યા છે તેવા સમયે આજે મેઘરજ તાલુકાના કસાણા, જીતપુર, ઇસરી, નવાગામ, રેલ્લાવાડા, વગેરે ગામો માં પણ યુવાનો, વડીલો, બાળકો એ પોતાના ઘરના ના લાઈટ બંધ કરી 9 મિનિટ સુધી દીપ ના પ્રકાશની અનુભૂતિ કરાવી હતી.

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..