Back

મુસ્લિમ એકતા મંચ દ્વારા જૂનાગઢ માં ભોજન વિતરણ.


મુસ્લિમ એકતા મંચ દ્વારા જૂનાગઢ સ્લમ વિસ્તારમાં જરૂરતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે. કોરોનાના કહેર વચ્ચે જરૂરતમંદ લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી અલગ અલગ વિસ્તારોમાં અનેક લોમો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે. અને લોકડાઉન દરમ્યાન તંત્ર ને સાથે રાખી દરોજ ભોજન પહોંચાડવામાં આવશે તેવું મુસ્લિમ એકતા મંચ ના કન્વીનર ઈમ્તિયાઝ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળીયા