Back

મેઘરજ તાલુકાના જીતપુર ગામે દવાનો છંટકાવ કરવામાં આવ્યો

અહેવાલ 

મેઘરજ તાલુકાના જીતપુર ગામે દવાનો છંટકાવ કરવામાં આવ્યો 

કોરોના વાઇરસ ની મહામારી થી બચવા સરકાર તેમજ આરોગ્ય દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આરોગ્ય તરફથી દરેક પંચાયત માં દવાનો છંટકાવ થાય તે હેતુ થી દવા આપવામાં આવી છે ત્યારે આજ રોજ તરકવાડા પંચાયત દ્વારા જીતપુર ગામ તેજમ તરકવાડા ઊંચા, પાદર, ખાખરીયા આજુબાજુના ગામમાં  દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..