Back

અરવલ્લીના બાયડમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા હોસ્પિટલ ના દર્દીઓ ને ટિફિન સેવા પુરી પાડવામાં આવી રહી છે

અહેવાલ 

અરવલ્લીના બાયડમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા હોસ્પિટલ ના દર્દીઓ ને ટિફિન સેવા પુરી પાડવામાં આવી રહી છે 

અરવલ્લી જિલ્લામાં કોરોના વાઇરસ ને લીધે લોકડાઉન ની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આવા સમયે ગણા વયક્તિઓ પોતાની રીતે જરૂરિયાત વ્યક્તિઓ ને વિવિધ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે ત્યારે હોસ્પિટલ માં રહેતા દર્દીઓ ને ભોજન પૂરું પાડવા બાયડ ના મુસ્લિમ ભાઈઓ દ્વારા સેવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે 

છેલ્લા ૧૨ દિવસ થી બાયડ  માં મુસ્લિમ ભાઈઓ દ્વારા બાયડ વિસ્તારમાં  દરેક હોસ્પિટલ ના દર્દીઓ અને બાયડમાં માં જરૂરિયાતમંદ લોકો ને રોજ ના ૧૦૦ જેટલા ટિફિન આપવામાં આવે છે આ દ્વારા સમાન ધર્મ ની અનુભૂતિ થતું એક સેવાનું કાર્ય જોવા મળી રહ્યું છે. 


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..