Back

માલપુર પોલીસ દ્વારા માણસાઈ ને જીવંત રાખવા માનવતા દાખવવામાં આવી

અહેવાલ 

માલપુર પોલીસ દ્વારા માણસાઈ ને જીવંત રાખવા માનવતા દાખવવામાં આવી 

અરવલ્લી જિલ્લામાં કોરોનાવાઇરસ ને લીધે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે આવા સમયે લોકડાઉન ને ધ્યાન માં રાખી માલપુર પોલીસ દ્વારા સતત પ્રટોલિંગ હાથ ધરવામાં આવેલ ત્યારે આવા સમયે અવર નવર માલપુર વિસ્તારમાં એક અજાણ વ્યક્તિ ને દયનિય હાલતમાં જોતા તરત માલપુર પોલીસ દ્વારા વિશ્વાસ દાખવી  પોલીસ સ્ટેશન માં લાવી તેને સમાજ થી વિખુટા પડેલા વ્યક્તિને વિશ્વાસ કેરવી ભોજન તેમજ સ્નાન કરાવી તેમજ લાંબાવાળ કટિંગ કરાવી નવા કપડાં પહેરાવી એક નવી જિંદગીની સાદગી માલપુર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી આમ ખરેખર માલપુર પોલીસ નું આ કામ લોકોના જીવનમાં પ્રેરણા સમાન બની રહી સમાજ ને એક આગવું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું 


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..