Back

સાયરા કેસ બિમલ ભરવાડના જામીન મંજૂર મોડાસા એડી ડિસ્ટ્રિક્ટ કોર્ટ જામીન પર મુક્ત કર્યો

અરવલ્લી: સાયરા કેસ મુખ્ય આરોપી વીમલ ભરવાડ ના જામીન મંજૂર મોડાસા એડી ડિસ્ટ્રિક્ટ કોર્ટ જામીન પર મુક્ત કર્યો મોડાસા સાયરાની ૧૯ વર્ષીય યુવતીના અપહરણ ગેંગરેપ અને હત્યાના ચકચારી કેસની તપાસ 19 જાન્યુઆરી થી સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી ગૌતમ પરમાર ના નેતૃત્વમાં ટીમે તપાસ હાથ ધરી હતી.જેમાં સીઆઇડી ક્રાઇમે સનસનીખેજ ખુલાસો કરતો પીડિત યુવતી સાથે સામુહિક દુષ્કર્મ અપહરણ કે હત્યા અંગે ના કોઈ પણ પુરાવા ન મળતો દર્શન ભરવાડ અને જીગર પરમાર ને clean chut આપી હતી મુખ્ય આરોપી બિમલ ભરવાડ સામે સીઆઇડી ક્રાઇમે મોડાસા કોર્ટમાં દુષ્પ્રેરણા કરવા યુવતીને મજબૂર કરવા અંગે અરજી કરાઈ હતી ત્યારે મોડાસા કોર્ટમાં બિમલ ભરવાડ રેગ્યુલર જામીન અરજીના મુખ્ય આરોપી બિમલ ભરવાડ અગાઉ રેગ્યુલર જામીન મેળવવા અરજી દાખલ કરાઇ હતી જેમાં બે વખત જામીન અરજી અંગે સુનાવણી ટળી હતી ત્યારે શુક્રવારે વીમલ ભરવાડ ની જામીન અરજીની સુનાવણી ની થતા ડિસ્ટ્રીક્ટ કોર્ટે બિમલ ભરવાડ ના જામીન મંજૂર કર્યા હતા

અહેવાલ વાત્સલ્ય ન્યુઝ મેઘરજ

રિપોર્ટર ભરતસિંહ ઠાકોર 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..