Back

બાયડ તાલુકાના આંબા ગામ મુકામે જાહેર વિતરણ વ્યવસ્થાનું કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કોરોના મહામારી ના લીધે સમગ્ર દેશમાં lockdown નું એલાને કરેલ છે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મફતઘઉં ચોખા ખાંડ દાળ તેમજ મીઠું જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે

બીપીએલ apl તેમજ અંત્યોદય કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકારે કમર કસી છે એપ્રિલ 2020 ના માસ દરમિયાન bpl apl તેમજ અંત્યોદય કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે બાયડ તાલુકાના આંબા ગામના મુકામે સસ્તા અનાજની દુકાન મારફતે ગામના સરપંચ શ્રી તલાટી કમ મંત્રીશ્રી તેમજ પ્રાથમિક સ્કૂલના આચાર્ય શ્રી ની હાજરીમાં ધારકોને શાંતિપૂર્ણ રીતે સોશિયલ distance ના નિયમો નું પાલન કરાવીને વિતરણ કરવામાં આવ્યું હતું આંબા ગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જીતેન્દ્રભાઈ એ પૂરું આ મહામારી ના ફેલાય તે માટે માસ્કનું વિતરણ કરીને ઉમદા કાર્ય કર્યું હતું



રીપોર્ટર કિરીટ પટેલ વાત્સલ્ય ન્યૂઝ બાયડ

બાયડ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..