Back

અરવલ્લી કચ્છ કડવા પાટીદાર સમાજ ના સ્વંયસેવકો દ્વારા છાસ નું વિતરણ....

અરવલ્લી કચ્છ કડવા પાટીદાર સમાજ ના સ્વયંસેવકો ધ્વારા છાસ નું વિતરણ લોકડાઉનને લઈ ને છાસ નું વિતરણ કરવામાં આવ્યું 


હાલમાં લોકડાઉનને લઈ કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.ત્યારે  કચ્છ કડવા પાટીદાર સમાજ ના સ્વયંસેવકો એ તારીખ-4-4-2020થી પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડઝ મિત્રો , PSC વડાગામ , આરોગ્ય કેન્દ્ર ધનસુરા ,તથા બેંક કર્મચારી શ્રીઓને બપોરના સમયે ઠંડી છાસ નું વિતરણ લોક ડાઉન રહે ત્યાં સુધી કરવામાં આવશે આ છાસ વિતરણ સેવાના સંપૂર્ણ ખર્ચના દાતા શ્રી ભઈલાલભાઈ પ્રેમજીભાઈ સુરાણી હસ્તે - હરેશભાઇ બી સુરાણી ધ્વારા છે  (વડાગામ ,તા ધનસુરા , જીલ્લો અરવલ્લી) લોક ડાઉન માં ખડેપગે રહેતા તમામ સ્ટાફ ની કામગીરી સરાહનીય છે ત્યારે કર્મચારીઓ ને રાહત મળે એ માટે કચ્છ કડવા પાટીદાર સમાજ ના સ્વયંસેવકો ધ્વારા લોકડાઉનને લઈ કર્મચારીઓ ને છાસ નું વિતરણ કરવામાં આવ્યું.

પત્રકાર -મેહુલ ચૌધરી (અરવલ્લી )

મોડાસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..