Back

રાજુલા જાફરાબાદ અને ખાંભા ના ધારાસભ્ય અંબરીશ ડેર એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર..

બ્રેકીંગ

અમરેલી : રાજુલા જાફરાબાદ અને ખાંભા ના ધારાસભ્ય અંબરીશ ડેર એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર..

ગુજરાત સરકાર મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને પાત્ર પાઠવી રજુઆત કરી...

મીડિયા કર્મી ઓ ને વીમો આપવા કરી રજુઆત......

લોક ડાઉન ની સ્થિતિ વચ્ચે પત્રકાર મિત્રો રાત દિવસ સતત કામ કરતા હોય

જીવ ની પણ પરવા કર્યા વગર મીડિયા કર્મી ઓ કામ કરી રહ્યા છે

ન્યુઝ મીડિયા ના પત્રકારો ને વીમો આપવા કરી માંગ...



શિયાળ વીરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..