Back

રાજુલા ના ધારાસભ્યએ મુખ્યમંત્રી લખ્યો પત્ર

બ્રેકીંગ

અમરેલી : રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર એ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર


મીડિયા કર્મી ઓ ને વીમો આપવા કરી રજુઆત......


લોક ડાઉન ની સ્થિતિ વચ્ચે પત્રકાર મિત્રો રાત દિવસ સતત કામ કરતા હોય


જીવ ની પણ પરવા કર્યા વગર મીડિયા કર્મી ઓ કામ કરી રહ્યા છે


ન્યુઝ મીડિયા ના પત્રકારો ને વીમો આપવા કરી માંગ



પ્રજાના પ્રશ્નોની ચિંતા કરતા આ ધારાસભ્ય મીડિયાકર્મીઓને ચિંતા વ્યક્ત કરી


લોકહીતના કોઈપણ કાર્ય માટે આ ધારાસભ્ય સદા અગ્રેસર રહ્યા છે

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..