Back

નસવાડી પોલીસ દ્વારા લાખો નો વિદેશી દારૂ ઝડપ્યો લોકડાઉન નો લાભ લેવા જતો બુટલેગર

છોટાઉદેપુર બ્રેકીંગ 

જાવેદ પઠાણ નસવાડી

 નસવાડી પોલીસ દ્વારા લાખો નો  વિદેશી દારૂ ઝડપ્યો લોકડાઉન નો લાભ લેવા જતો બુટલેગર


લોકડાઉન નો લાભ લઈ નર્મદા કાંઠેથી આવતો હતો વિદેશી શરાબનો જથ્થો....


હરખોડ ગામે પીકઅપનો પીછો કરી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો....


બુટલેગર ફરાર થતા પોલીસે તપાસ શરૂ કરી...