Back

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશને ૫ એપ્રિલ રાત્રે ૯ કલાકે લાઈટો બંધ રાખવા સૂચન કરવામાં આવ્યું

આજે રાત્રે નવ વાગે માત્ર ઘરની ૧૦ મિનિટ લાઈટો બંધ રાખશો

અરવલ્લી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા આજે 5 એપ્રિલ 9:00 ઘરોની લાઇટ બંધ કરવા અપીલ કરી છે ત્યારે નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા આ દરમિયાન ગ્રીડ બેલેન્સિંગ માટે આ માર્ગદર્શન તૈયાર કરવામાં આવ્યું છે ઘરના દરવાજા પાસે  દીવા સળગાવો  અથવા  મોમબત્તી સળગાવી  મૂકશો  મોબાઇલ ટોર્ચ દસ મિનિટ સુધી ચાલુ રાખશો જેમાં 9:00 માત્ર ઘરની લાઇટ બંધ કરવા સમગ્ર જનતાને સૂચન કરાયુ છે

અહેવાલ વાત્સલ્ય ન્યુઝ  મેઘરજ

રિપોર્ટર ભરતસિહ ઠાકોર 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..