Back

દિલ્હીની મરકઝમાં ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જીલ્લામાં હડકંપ

છોટા ઉદેપુર બિગ બ્રેકીંગ

રિપોટ જાવેદ પઠાણ નસવાડી

જીલ્લાનો પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો


દિલ્હીની મરકઝમાં ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા જીલ્લામાં હડકંપ


જીલ્લામાંથી કુલ ૧૪ જણના કોરોના ટેસ્ટ કરાયા હતા તેમાંથી ૧ પોઝીટીવ અને ૧૩ નેગેટિવ આવ્યા