Back

બિદડા ગામમાં કરીયાણા નાં દુકાન દારોની મનમાની ભાવ વધારો કરતા ગરીબ લોકો માટે ચિંતા જનક.

માંડવી કચ્છ :- કોરોના વાયરસ થી ફેલાયેલ મહામારી માં સરકાર દ્વારા જાહેર થયેલ લોકડાઉન થી લોકો માટેની રોજગારી બંધ થઈ ગઈ છે.

ત્યારેઆવી ભંયકર પરિસ્થિતિ બિદડા ગામમાં કરીયાણા ની દુકાનોમાં.લસણ, ખાંડ,ચા,ગોળ,તેલ મસાલા, મગદાળ.તુવેર દાળ, જેવાં વગેરે કઠોળ જેવા અનાજનું દુકાન દાર ગ્રાહકો પાસેથી બમણી લુંટ ચલાવી રહ્યા છે,

ખાદ્ય જેવી ચીજ વસ્તુઓમાં ભાવ માં વધારો કરીને વેચાણ કરી રહ્યાં છે.

બિદડા ગામમાં ૬૫.ટકા વસતિ મંજુરી વર્ગના લોકોની છે.તે લોકો સો રૂપિયા દોઢસો રૂપિયા માં મંજુરી કરી ને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા એવાં ગરીબ લોકોને દુકાન પર અનાજ લેવા માટે હજાર વખત વિચાર કરી રહ્યાં છે.કે આટલું મોંઘવારી માં અમે કેમ અનાજ લઈ પોતાનું ગુજરાન ચલાવવું.

તોબિદડા ગામના ગરીબ ગ્રામજનો એ જણાવ્યું છે.કે જે દુકાન દાર ને જે ભાવથી આવતું અનાજનુ માલ ટેક્સ વાળા પાકાં બિલો દુકાન પર સરકારી કર્મચારીઓ આવીને ઉંડા પુર્વક થી વધુ તપાસ કરવા મા આવે.તો આ કરીયાણા નાં દુકાન દારોની પોલ ખુલી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.અને સરકારશ્રી આવાં લુટારુઓ માટે કડક કાર્યવાહી કરવામાં આવે.અને અનાજનુ વધુ ભાવ લેનાર દુકાન પર કચ્છ કલેકટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે.તેવી બિદડા ગામના ગરીબ લોકોની વિનંતી છે.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..