Back

શ્રી પાંચાલ સેવા સમાજ બીલીમોરા દ્વારા સમાજના જ્ઞાતિજનોને કીટ વિતરણ કરવામાં આવી

શ્રી પાંચાલ સેવા સમાજ બીલીમોરા દ્વારા આજ રોજ સમાજ તરફથી આર્થિક સહાય મેળવનાર 37 સમાજના જ્ઞાતિજનોને આર્થિક સહાય તથા અનાજની કીટનું વિતરણ બીલીમોરા ગામના 26 જ્ઞાતિજનો ચીખલી થાલા ના જ ખેરગામના એક નો ગામ ના એક જે વિકલાંગ છે વલસાડ લીલા પોર ના એક તથા ઉંમર ગામના એક જ્ઞાતિજન ને આજની તારીખ ની પ્રાંત સાહેબ શ્રી ચીખલી ની પરમિશન મુજબ સવારે 6થી સાંજે ૪ દરમિયાન દરેક જ્ઞાતિજનોના ગામે ગામ તથા ઘરે જઈ આર્થિક સહાય તથા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું દરેકે દરેક આર્થિક સહાય મેળવનાર જ્ઞાતિજનોએ શ્રી પંચાલ સેવા સમાજ બીલીમોરાના ટ્રસ્ટી ગણ કારોબારી સભ્યો શ્રી વડીલ પરિવાર તથા સહિયર એક નારી ગૌરવ નો આભાર વ્યક્ત કરી સમાજનો તથા દાતાશ્રીઓ ને આશીર્વચન પાઠવ્યા હતા

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..