Back

મોરબીમાં લોક ડાઉનમાં covid 19 ના સંક્રમણથી બચાવવા ડોક્ટર ની ઉમદા કામગીરી

મોરબી માં લોક ડાઉન માં સુપરમેન ની જેમ લોકો ને covid 19 ના સંક્રમણ થી બચાવતા RBSK MEDICAL OFFICER  ડો જીજ્ઞેશ પટેલ ( ભોરણીયા )   

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ જે પણ અસરગ્રસ્ત વિદેશ પ્રવાસ થી મોરબી માં પરત ફરેલ મુસાફરો હતા તેમની સચોટ તપાસ નું  ડો જીજ્ઞેશ પટેલે બીડું જડપ્યું હોય તેવો સિંહ ફાળો આપી ને સમગ્ર ગુજરાત આયુસ તબીબોનું ગૌરવ વધાર્યું છે.

               માનવતા મેહકાવતા ડો પટેલ પોલીસ જવાનો ની પણ તપાસ કરેલી તથા પોતાના જીવ અને પરિવાર ની ચિંતા કર્યા વગર તાબડતોબ કામગીરી માટે જાણીતા છે.

ડો પટેલ દ્વારા મોરબી ની જનતા ને lock down નું પાલન વ્યક્તિગત જવાબદારી સમજી ને કરવા અનુરોધ કર્યો છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..