Back

કોરાના વાયરસથી બચવા માધાપર(ઓજી) ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઇ તેમજ દવાનો છંટકાવ કરવામાં આવ્યો

આજ રોજ માધાપર(ઓજી) ગ્રામપંચાયત હેઠળ સરપંચ શ્રી મીનાબેન ગણેશભાઈ નકુમ તેમજ ડો.ગણેશ નકુમ દ્વારા માધાપરઓજી ગ્રામ પંચાયત ના વિસ્તાર માં કોરોના ના વાયરસ ની મહામારી માં રોગચારો ના ફેલાઈ જેની તકેદારી રૂપે પંચાયત વિસ્તાર માં સાફસફાઈ કરી અને દવા નો છંટકાવ કરવામાં આવ્યો અને લોકો માં કોરોના વાયરસ થી બચવા ઘરમાં સુરક્ષિત રહેવા સામે સાવચેતી રાખવા ડો.ગણેશ નકુમ દ્વારા જન જાગૃતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આપણા વડાપ્રધાન ના સંદેશ ને અમલવારી કરવા  ગ્રામજનો ને માહિતગાર કરવામાં આવ્યા હતા..

Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..