Back

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વિસ્તારમાં અનેક કંપનીઓ ધમધમી રઈ છે

બ્રેકીંગ ન્યૂઝ ....અમરેલી


અમરેલી: લોકડાઉનની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર મજૂર વર્ગને પડી રહી છે. અને સાથો સાથ અબોલ જીવો મુશ્કેલીમાં મુકાયા છે. 


તો વાત કરીએ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વિસ્તારમાં અનેક કંપનીઓ ધમધમી રઈ છે 


પણ તે કંપની ઓમાં બીજા રાજ્યમાંથી મજુરી કામ કરવા આવેલા લોકોનું શુ હાલત છે 


જાફરાબાદ ના આગેવાન ગૌરાંગ ડૉકટર જાફરાબાદ સામાજિક કાર્યકર તેમજ પત્રકાર જાણ થતાં કે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ નર્મદા કંપની કોલાણીનું રિયેલેટી ચેક કરતાજ જણવા મળિયું કે ખાવાનું શુ પણ વીજપુરવઠો પણ દિવસે 7.00 વાગે કાપી લેવામાં આવે છે....


રાત્રે વીજપુરવઠો આપવામાં આવે છે.....


ત્યાંના લોકો તેમની પાસે હતું અનાજ પણ ખાલી થઇ ગયેલ છે


હવે વાત આવી અનાજ લેવાની પણ જાય કાઈ....


બહાર નીકળી તો ખાવા પડે છે પોલીસ ના દંડા.....


સ્થાનિક લોકો માંગ ઉઠી છે કે અમને જમવાની વ્યવસ્થા જડપી કરવામાં આવે અને વીજપુરવઠો 24 કલાક આપવામાં આવે તેવી માંગ ઉઠી .....


આવા ગરીબ માણસ પર અન્યા કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ....


*રીપોર્ટર મહેશ બારૈયા* જાફરાબાદ

જાફરાબાદ તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..