Back

ટંકારા માં શ્રી પંચમુખી હનુમાનજી મંદિર યોજનાર સમુહ પ્રસાદ નો કાયઁકમ મોફુક

ટંકારા દેશભરમાં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થિતિ છે સરકાર તથા લોકો લોકડાઉન દ્વારા કોરાના વાયરસ ઉપર  વિજય મેળવવા લડત લડી રહેલ છે આવી સંકામય પરિસ્થિતિ માં તા.૮,૪,૨૦૨૦ બુધવાર ના રોજ શ્રી હનુમાન જયંતિટંકારા માં શ્રી  પંચમુખી  હનુમાનજી મંદિર યોજનાર સમુહ પ્રસાદ નો કાયઁકમ મોફુક 

ટંકારા દેશભરમાં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થિતિ છે સરકાર તથા લોકો લોકડાઉન દ્વારા કોરાના વાયરસ ઉપર  વિજય મેળવવા લડત લડી રહેલ છે આવી સંકામય પરિસ્થિતિ માં તા.૮,૪,૨૦૨૦ બુધવાર ના રોજ શ્રી હનુમાન જયંતિ આ પ્રસંગે યોજના કાર્યક્રમ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના મહંત સિંહ રામદાસબાપુ મોફુક રાખેલ શ્રી પંચમુખી હનુમાન જી મંદિરે દર વર્ષે હનુમાન જયંતીના દિવસે પૂજન દર્શનાર્થી હનુમાન ચાલીસા પાઠ રાત્રી ના ભજન તથા બપોર નો સમૂહ પ્રસાદ ના કાર્યક્રમ યોજાયેલ છે  જે.આ વર્ષે બંધ છે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી રામદાસ બાપુ એ હનુમાન જયંતિ ના કાર્યક્રમ મો મોફુક રાખેલ છે તો બહાર ન  નીકળવા અપીલ કરે છે

jaykansara & Dhaval Trivedi


ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..