Back

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં પ્રથમવાર કોરોનાનો કેસ પોજેટિવ આવતા તંત્ર થયું દોડતું

પાટણ..


સ્લગ...


પાટણ મા પ્રથમવાર કોરોનાનો કેસ પોજેટિવ આવતા તંત્ર થયું દોડતું


વીઓ...


 આજે જ્યારે સમગ્રભારતભરમાં  કોરોનાની મહામારી થી લોકડાઉન છે ત્યારે કોરોના નો પ્રથમ પોઝેટીવ કેસ નો પાટણ જિલ્લામાં ઉમેરો થતા તંત્ર દોડતુ થયુ 


એંકર...

પાટણ ના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામ નો 47 વર્ષીય વ્યક્તિ ગત પંદર માર્ચે મુંબઈ થી ઘરે અવ્યો હતો તે વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જણાતા તાત્કાલિક સારવાર અર્થે પાટણ ની ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો  દર્દીના બ્લડ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલતા આજે સવારે તેનો કેસ કોરોના પોજેટિવ આવતા પાટણ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો હતો

આ યુવાન સિદ્ધપુર ખાતે તમન્ના સોસાયટીમાં રોકાયો હતો તેવું જણાતા તંત્ર દ્વારા તમન્ના સોસાયટી ને  કોર્ડન  કરાઇ હતી

અને આખી સોસાયટી ને સેનેટાઇજ કરી વધુ તપાસ હાથ ધરી હતી આ સમાચાર વાયુ વેગે પ્રસરતા પાટણ જિલ્લા ના લોકોમાં ભય નો માહોલ ફેલાયો હતા 



      રિપોર્ટર

  મથુરસિંહ ઝાલા

         સિદ્ધપુર

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..