Back

જંબુસર તાલુકાનાં કાવી ગામમાં માનવ સેવા એજ પ્રભુ સેવાના સિદ્ધાંતો ને ખરા અર્થમાં સાર્થક કરતા કાવી ગામમાં અંબાલાલ સોની

જંબુસર તાલુકાનાં કાવી ગામમાં માનવ સેવા એજ પ્રભુ સેવાના સિદ્ધાંતો ને ખરા અર્થમાં સાર્થક કરતા કાવી ગામમાં અંબાલાલ સોની તરફથી જરૂરતમંદ લોકોને છેલ્લા બે દિવસથી ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલ કોરોનાં મહામારી ને લઇ દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઇ હોય ત્યારે કાવીમાં અંબાલાલ સોની, વિજયભાઇ સિંધા, તથા નવ યુવકોના સાથ સહકારથી પોલીસના માર્ગદર્શન હેઠળ ગરીબો માટે ભોજન વિતરણ ની કામગીરી કરી હતી

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..