Back

અરવલ્લી જિલ્લામાં કોરાના વાઇરસ થી બચવા ગાબટ મુકામે નવતર પ્રયોગ

અહેવાલ 

અરવલ્લી જિલ્લામાં કોરાના વાઇરસ થી બચવા ગાબટ મુકામે નવતર પ્રયોગ 

અરવલ્લી જિલ્લાના બાયડ ના ગાબટ માં ટ્રેક્ટર માં અલગ અલગ ઔષધિઓ પ્રગટાવી સમગ્ર ગામ માં મહામારી ને નાથવા ધૂપ કરવામાં આવ્યો જેના પગલે આ ધૂપ દ્વારા કોરોના વાઇરસ ને દૂર કરવા ગામ માં યુવાનો અને વડીલો સહભાગી બન્યા હતા 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..