Back

શ્રી નસીતપર સેવા સહકારી મંડળીના યુવા મંત્રી શ્રી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ

ટંકારા તાલુકા ના નસીતપર ગામે રહેતા અને નાની ઉંમરમાં મોટી નામના ધરાવતા એવા શ્રી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ છે અને તા:૧/૪/૧૯૯૮ ના રોજ જન્મેલા વિવેક સંઘાણી આજે ૨૨વર્ષ પુરા કરી ૨૩ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે

હાલ તેઓ ૨ વર્ષ થી નસીતપર જુથ સેવા સહકારી મંડળી ના યુવા મંત્રી તરીકે ફરજ બજાવે છે અને ખેડૂતો માટે ઉત્કૃષ્ટ સેવા ઓ પણ આપે છે અને મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ નસીતપર ના મેમ્બર છે અને હંમેશા સમાજ સેવા ના અને ગૌ સેવા ના કાર્યો મા અગ્રેસર હોય છે હમણાં થોડા સમય પહેલા જ પોતે ઘડિયાં લગ્ન કરી અને એમણે અને અમેના પત્ની પાયલબેન ને સમાજ ને ઉત્તમ રાહ ચીંધ્યો હતો આમ વિવેકભાઈ જે ક્ષેત્રે હોય ત્યાં થી શક્ય હોય તે રીતે લોકો ને ઉપયોગી થવું અને સકારાત્મક વલણ રાખવુ એવો જીવનમંત્ર  ધરાવતા અને મોટુ મીત્ર સર્કલ ધરાવતા વિવેક સંઘાણી ને આજે જન્મ દિવસ ના અવસરે વાત્સલ્ય ન્યૂઝ ટીમ તેમજ ,સગાસંબંધી , મિત્રવર્ગ અને  શુભેચ્છકો તરફથી તેમના મોનં.  ૭૬૦૦૩૨૪૮૧૭ / ૮૩૨૦૪૦૬૦૧૮ પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે

Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..