Back

નસવાડી તાલુકા ના જુના તણખલા ગામે મકાન માં આગ લાગી.

છોટાઉદેપુર બ્રેકિંગ


 રિપોટ.જાવેદ પઠાણ નસવાડી


નસવાડી તાલુકા ના જુના તણખલા ગામે મકાન માં  આગ લાગી.


 તાલુકા માં ફાયર બ્રિગેટ નો બમ્બો ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.


ઘર માલિક હાજર ન હતો. પડોશીઓએ ડોલે ડોલે પાણી નાખીને આગ ઓલવવાની કામગીરી કરી. પરંતુ


આગ વિકરાળ લાગતા ઘરવખરી સામાન બળી ને ખાખ.


ઘરમાં રહેતા ચાર વ્યક્તિ ઓનો આબાદ બચાવ


ભારે જહેમત ઉઠાવીને લોકોએ આગને કાબૂમાં  માં લીધી હતી

આગ કાબૂમાં ન આવતી તો બાજુના બીજા મકાનો પણ બળી ને રાખ થઈ જવાની શક્યતા રહી હતી..